ગીર ગઢડા તાલુકાના જમજીર ધોધના મનમોહક દ્રશ્ય

કુદરતના ખોળે નયનરમ્ય મનમોહક દ્ર્શ્ય જોવા સહેલાણીઓ આવે છે

જંગલમાં સતત વરસી રહેલા વરસાદને લઈને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

ભારે વરસાદમાં રોદ્ર સ્વરૂપ ધારણ કરતો આ ધોધ શિંગોડા નદીમાંથી વહે છે

પ્રયટકો જમજીર ધોધનો અદભુત નજારો ડ્રોન કેમેરાથી કેદ કરે છે 

ગુજરાતનો આ ધોધ તમારું મન મોહી લેશે