છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
લાઈફસ્ટાઈલમાં પરિવર્તન લાવી તેમજ યોગ્ય ફિટનેસ સાથે હાર્ટ એટેકથી બચી શકાય છે.
હાર્ટ એટેકના સૌથી મોટા કારણોમાં ડાયાબિટીસ પહેલા નંબરે આવે છે.
ડિપ્રેશન અને સ્ટ્રેસના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
બ્લડ પ્રેસરની બીમારીથી પીડિત લોકોને હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે.
ધુમ્રપાન કરવું હૃદય માટે ગંભીર ખતરો છે.
હાર્ટ એટેકનો પારિવારિક ઈતિહાસ હોય તો નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ.
કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જવાને કારણે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટ આવી શકે છે.
વધારે પડતુ વજન પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે.
વધારે માત્રામાં દૂધ પીવું સ્વાસ્થ્ય માટે છે હાનિકારક
Learn more