જોશ માં ભાન ભૂલી વર્લ્ડકપ ટ્રોફીનું કર્યું અપમાન

ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠીવાર વર્લ્ડકપ ખિતાબ જીત્યો

જીત બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ ઉજવણી કરી

જોશમાં ભાન ભૂલેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીની તસવીર સામે રોષ

વાયરલ તસવીરમાં મિચેલ માર્શ વર્લ્ડકપની ટ્રોફી પર પગ રાખીને બેસ્યો છે

આ ફોટોને સૌથી પહેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટન પૈંટ કમિંસે ઈન્સ્ટાગ્રામમાં શેર કરી હતી

માર્શની આ પ્રકારની હરકતથી ફેન્સ નારાજ છે અને આ ટ્રોફીનું અપમાન ગણાવ્યું

સોશિયલ મીડિયા પર માર્શની તસવીર વાયરલ થઈ રહી છે

Video : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એરફોર્સનો દિલધડર એર-શૉ