ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવે આ વર્ષે નવરાત્રી પર ધુમ મચાવી રહી છે.
નવરાત્રી દરમિયાન કિંજલ દવેના તાલ પર ખૈલાયાઓએ ખુબ જ રમઝટ બોલાવી છે.
તેનો જાદુઈ અવાજ પર ખેલૈયાઓ થિરકવાં મજબુર કરી રહ્યાં છે.
પરંતુ આ વચ્ચે કિંજલ દવેના લુકને લઈને ચર્ચા થઈ રહી છે.
કેટલાક લોકો પૂછી રહ્યા છે કે, માતાજીના ગરબામાં આવો પહેરવેશ કેટલો યોગ્ય?
આ બાબતે લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
કેટલાક લોકો તેની ટીકા કરી રહ્યા છે તો કેટલાક તેને યોગ્ય ઠેરવી રહ્યા છે.
ઉર્ફી જાવેદે ટ્રેડિશનલ લુક સાથે નવરાત્રીની શુભેચ્છા પાઠવી
Learn more