'મોયે-મોયે' ગીત આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે
આ સર્બિયન ગીત છે. વાસ્તવમાં આ ગીત ‘મોયે મોરે’ છે, પરંતુ ભારતમાં તેને ‘મોયે મોયે’ તરીકે ઉચ્ચારવામાં આવે છે.
લગભગ તમામ મીડિયા પ્લેટફોર્મ તેની રીલ્સથી ભરેલા છે.
આ વાયરલ ગીત ‘મોયે મોરે’ સર્બિયન ગાયક અને ગીતકાર તેયા ડોરાએ ગાયું છે.
જો કે આ ગીતનું અસલી નામ ‘મોયે મોરે’ કે ‘મોયે મોયે’ નથી પરંતુ ગીતનું ઓફિશિયલ શીર્ષક ‘ડઝાનમ’ છે.
ગીતના બોલ સર્બિયન રેપર સ્લોબોડન વેલ્કોવિકે કોબી સાથે મળીને કંપોઝ કર્યું હતું, જ્યારે લોકા જોવાનોવિકે સૂર કંપોઝ કર્યો હતો
આ ગીતને યુટ્યુબ પર 5.7 કરોડથી વધુ વ્યુઝ મળ્યા છે.
આની એક ક્લિપને 'મોયે મોરે'ને બદલે 'મોયે મોયે'થી કટ કરીને વાયરલ કરવામાં આવી છે.
સર્બિયામાં ‘મોર’ નો અર્થ ‘દુઃસ્વપ્ન’ છે.
આ ગીતમાં અધૂરી આકાંક્ષાઓની પીડા, નિરાશા અને એકલતાની લાગણીની સ્ટોરી દર્શાવવામાં આવી છે.
બોલીવૂડની વધુ એક હિરોઈન બની ડીપ ફેકનો શિકાર
Learn more