અલવરથી પાકિસ્તાન ગયેલી અંજૂ અચાનક ભારત પરત આવી ચુકી છે.
આશરે છ મહિના પહેલા તે ભારતથી પાકિસ્તાન પહોંચી ગઇ હતી.
અંજુએ બુધવારે અટારી-વાઘા બોર્ડર દ્વારા ભારતમાં પ્રવેશ કર્યો હતો. હાલ તે બીએસએફ કેમ્પમાં છે.
હજુ એ સ્પષ્ટ નથી થયું કે અંજુ કાયમ માટે ભારત પાછી આવી છે કે પાકિસ્તાન પાછી જશે.
થોડા દિવસો પહેલા જ પાકિસ્તાની મીડિયામાં નસરુલ્લાહનો એક ઈન્ટરવ્યુ છપાયો હતો.
જેમાં તેણે કહ્યું હતું કે, તે પોતે અંજુને વાઘા બોર્ડર પર મૂકવા આવશે.
નસરુલ્લાએ કહ્યું હતું કે, અંજુ માત્ર તેના બાળકો માટે ભારત આવી છે.
ઓરી અવત્રામાણી 1 રાતમાં 20-30 લાખ રૂપિયા કેવી રીતે કમાય છે?
Learn more