કોણ છે રચિન રવિન્દ્ર ? રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકર સાથે શું છે કનેક્શન 

ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડની જીતનો અસલી હીરો રચિન રવિન્દ્ર હતો. 

રચિન રવિન્દ્રએ વન-ડે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી ઝડપી સદી ફટકારી હતી 

ભારતીય મૂળના રચિન રવિન્દ્રનો જન્મ 18 નવેમ્બર, 1999ના રોજ ન્યુઝીલેન્ડના વેલિંગ્ટન શહેરમાં થયો હતો.

તેના પિતા રવિ કૃષ્ણમૂર્તિ એક સોફ્ટવેર આર્કિટેક્ટ છે જેઓ  પહેલા તેમના વતન બેંગ્લોરમાં ક્લબ ક્રિકેટ રમ્યા હતા.

રચિનના પિતા રવિ કૃષ્ણમૂર્તિ કોલેજકાળથી જ રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરના મોટા ફેન હતા. 

જેથી રચિનનું નામ ભારતના બે મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના નામ પરથી રાખવામાં આવ્યું છે.

 પિતા સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના ફેન હોવાથી  ન્યુઝીલેન્ડનો યુવા ક્રિકેટર 'રચિન રવિન્દ્ર' બન્યો.

Next Slide : વર્લ્ડકપમાં આ પાંચ બેટ્સમેન પર રહેશે દુનિયાની નજર