IPL 2024 ની હરાજી માટે માત્ર થોડા જ કલાકો બાકી છે

જાણકારી મુજબ આ વખતે હરાજીમાં મલ્લિકા સાગર બોલી લગાવશે

મલ્લિકા સાગર મુંબઈની રહેવાસી છે અને તે પહેલા પણ આ કામ કરી ચૂકી છે.

 મલ્લિકાએ વુમન્સ પ્રીમિયર લીગ 2023ની પ્રથમ સીઝન એટલે કે WPLમાં તમામ ખેલાડીઓની સફળતાપૂર્વક હરાજી કરી હતી

વુમન્સ પ્રીમિયર લીગમાં તેની અલગ-અલગ સ્ટાઈલની હરાજીને પણ લોકોએ પસંદ કરી હતી

પરિણામે, મલ્લિકાએ મહિલા IPLની બીજી સિઝનની હરાજી પણ હાથ ધરી હતી. 

ક્રિકેટ ઉપરાંત તેણે પ્રો કબડ્ડી લીગ 2021ની હરાજીમાં ખેલાડીઓ પર પણ બોલી લગાવી છે.

ક્રિકેટ જગતના ટોપ ભારતીય ક્રિકેટરો ભોગવી ચૂક્યા છે જેલવાસ, જુઓ લિસ્ટ