દિયા કુમારીને ભાજપે રાજસ્થાનમાં DyCM બનાવ્યા છે

રાજસ્થાનની ચૂંટણી સમયથી જ દિયા કુમારી ચર્ચામાં છે

રાજસ્થાનના મુખ્યમંત્રીના દાવેદારોમાં તેમનું નામ હતું પરંતુ તેઓ DyCM બન્યા છે

દિયા કુમારી જયપુરના છેલ્લા શાસક મહારાજા માન સિંહ બીજાના પૌત્રી છે.

દિયા કુમારીના પિતા ભવાની સિંહ ભારતીય સેનામાં અધિકારી હતા

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપે દિયા કુમારીને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.

દિયા કુમારી વિદ્યાધર નગરમાંથી વિધાનસભાની ચૂંટણી જીત્યા છે

દિયા કુમારીએ રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ 2013 માં કરી હતી.

રાજકુમારી દિયા કુમારી જયપુરના આલિશાન મહેલ સીટી પેલેસમાં રહે છે.

ખુબ જ રસપ્રદ છે Sachin Pilotની Love Story...