વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે અબુ ધાબીમાં બનેલા વિશાળ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

આ મંદિરનું નામ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હિન્દુ મંદિર છે

 આ વિશાળ હિન્દુ મંદિર લગભગ 27 એકર જમીનમાં બનેલું છે.

આ હિંદુ મંદિરના નિર્માણમાં લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ મંદિરનું કામ વર્ષ 2019થી ચાલી રહ્યું છે. 

આ BAPS મંદિર ખાડી વિસ્તારનું સૌથી મોટું મંદિર છે.

આજે હું તમને સજા આપું છું કહીને પીએમ મોદી સાંસદોને કેન્ટીનમાં લઈ ગયા, જુઓ પછી શું થયું...