એક્ઝિટ પોલ ઓપિનિયન પોલથી અલગ હોય છે.
એક્ઝિટ પોલમાં મતદાન ચાલતું હોય ત્યારે લોકોના અભિપ્રાય લેવામા આવે છે
લોકોના અભિપ્રાયોને આધારે વિશ્લેષણ કરવામાં આવે છે કે આ વખતે કોણ જીતશે તેને એક્ઝિટ પોલ કહેવામાં આવે છે.
ઘણી ન્યૂઝ ચેનલો અથવા સર્વે એજન્સીઓ આ સર્વે કરતી હોય છે.
ઓપિનિયન પોલ એક્ઝિટ પોલ કરતાં તદ્દન અલગ છે.
ઓપિનિયન પોલ ચૂંટણી પહેલા હાથ ધરવામાં આવે છે.
ઓપિનિયન પોલમાં ચૂંટણી પહેલા લોકોને પૂછવામાં આવે છે કે તેઓ આ ચૂંટણીમાં કોને વોટ આપવાના છે.
ઓપિનિયન પોલમાં મતદારોનો મૂડ ચૂંટણી પહેલા જાણી શકાય છે.
જો કે એક્ઝિટ પોલ સૌથી સચોટ માનવામાં આવે છે.
CV અને Resumeme માં શું ફરક હોય છે ?
Learn more