CV અને Resumeme માં શું ફરક હોય છે ?
જ્યારે તમે નોકરી માટે અરજી કરો છો ત્યારે તમે તમારું CV અથવા Resumeme તે કંપનીમાં મોકલો છો.
ઘણા લોકોને લાગે છે કે, CV અને Resumeme એક જ છે.
જો તમને પણ એવું લાગતુ હોય તો આજે તમારી આ ગેરસમજ દુર થઈ જશે.
CV એક લેટીન શબ્દ છે, જેનો અર્થ થાય છે curriculum vitae
CV માં વધુ વિગતો હોય છે તેમાં શૈક્ષણિક કારકિર્દી, વ્યવસાયના ઈતિહાસની વધુ વિગતો આપવામાં આવે છે.
CV માં પેજની લિમિટ હોતી નથી, CV લાંબુ બનાવી શકાય છે અને તેમાં નોકરીની જરુરિયાત મુજબ બદલાવ કરી શકાતો નથી.
Resumeme જરુરિયાત મુજબ થોડા શબ્દોમાં તૈયાર કરી શકાય છે તે તમારા કામનો અનુભવ, કૌશલ્ય અને લાયકાતનો સારાંશ હોય છે.
Resumeme માં પેજ લિમિટ હોય છે. તે એક કે બે પેજનું જ હોય છે. અને તેને નોકરીની જરુરીયાત પ્રમાણે બદલી શકાય છે.
શું શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા અલગ થઈ ગયા? અભિનેતાની પોસ્ટે વધારી ચિંતા
Learn more