ભારતમાં સમલૈંગિક લગ્નને લઈને સુપ્રિમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે.

સુપ્રિમ કોર્ટે સમલૈંગિક લગ્નને મંજુરી આપવાનો ઈન્કાર કર્યો છે

LGBTQ+ શબ્દનો અર્થ શું થાય છે તે સમજો

L- 'લેસ્બિયન' એટલે કે જ્યારે બે છોકરીઓ પરસ્પર સબંધ રાખે બંન્ને પાટનર  છોકરીઓ જ હોય છે. 

L- 'લેસ્બિયન' એટલે કે જ્યારે બે છોકરીઓ પરસ્પર સબંધ રાખે બંન્ને પાટનર  છોકરીઓ જ હોય છે. 

G- 'ગે' એટલે કે બંન્ને પાર્ટનર એક જ જેન્ડરના હોય, ખાસ કરીવે બંન્ને પાર્ટનર પુરુષ હોય તેમને ગે કહેવાય છે. 

B - 'બાયસેક્સ્યુઅલ' એવી વ્યક્તિઓને કહેવાય છે જે વ્યક્તિ જે પુરુષ અને મહિલા બંનેને પસંદ કરે છે. આ વ્યક્તિ મહિલા કે પુરુષ, કોઈ પણ હોઈ શકે છે.

T - 'ટ્રાન્સજેન્ડર' તેમને કહેવાય છે કે જેમને જન્મથી અને પછી  શારીરિક તફાવત હોય છે. આવા લોકોમાં છોકરા અને છોકરીઓ બંન્નેના લક્ષણો જોવા મળે છે. 

Q-'ક્વિયર' એવા વ્યક્તિઓને કહેવાય છે  જે વ્યક્તિ હાલ પોતાની લૈંગિક ઓળખ અને શારીરિક મહેચ્છાઓ નક્કી કરી શક્યા નથી. 

I- INtersex તેમને કહેવાય છે જેમના જન્મ સમયે પ્રાઈવેટ પાર્ટ સ્પષ્ટ નથી થતા કે તેઓ પુરુષ છે સ્ત્રી. 

Plus-  આ સાત સિવાય પણ શારીરિક અને માનસિક સ્થિતિ અનુસાર ઘણી એવી કેટેગરી હોય છે જેમને Plus માં ગણાવામાં આવે છે. 

ODI વર્લ્ડ કપમાં આ 9 ટીમો સામે ક્યારેય ભારત હાર્યું નથી