વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાળકો સાથે હળવાશની પળોમાં જોવા મળ્યા

મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો

વડાપ્રધાને ઝારખંડના રાંચીમાં બાળકો સાથે હળવાશની પળો શેર કરી

વીડિયોમાં તેઓ બાળકો સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે

પીએમ મોદી કપાળ પર સિક્કો ચોંટાડી બાળકો સાથે મસ્તી કરી રહ્યાં છે

PM એ કેપ્શનમાં લખ્યું, 'મારા યુવા મિત્રો સાથેની કેટલીક યાદગાર પળો!'

આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે

વડાપ્રધાન મોદી અગાઉ પણ બાળકો હળવાશની પળોમાં દેખાઈ ચુક્યા છે

ભારત વર્લ્ડકપ જીતશે તો કેટલા કરોડ રૂપિયા મળશે?