સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ તેની ફેશન સેન્સ માટે ચર્ચામાં રહે છે.

પરંતુ હવે તે કપડાંને કારણે નહીં પરંતુ અન્ય કારણસર ચર્ચામાં આવી છે

તાજેતરમાં ઉર્ફી જાવેદનો એક વિડીયો સામે આવ્યો છે.

જેમાં તેને મહિલા પોલીસ  કારમાં બેસાડીને લઇ જતી જોવા મળી હતી. 

હવે ચાહકો તે જાણવા માંગે છે કે શું ઉર્ફી જાવેદની ખરેખર ધરપકડ થઈ છે ? 

બીજી તરફ લોકો આને પબ્લિસિટી સ્ટન્ટ પણ કહી રહ્યા છે.

તો કેટલાક આને પ્રમોશનલ વીડિયો પણ કહી રહ્યા છે. 

જો કે સત્ય શું છે તે તો ઉર્ફી જ કહી શકશે. 

દિપીકા પદુકોણે તેની પર્સનલ લાઈફ વિશે માહિતી શેર કરી