ઉર્ફી જાવેદે ટ્રેડિશનલ લુક સાથે નવરાત્રીની શુભેચ્છા પાઠવી
પોતાની ફેશન સેન્સથી સનસનાટી મચાવનાર ઉર્ફી જાવેદ ફરી ચર્ચામાં આવી છે
આ વખતે પોતાના લુકથી લોકોના દિલ જીતી લીધા છે.
તે ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી રહી છે.
તેણે રાણી રંગનો લહેંગા પહેર્યો છે જે તેને ખૂબ જ સૂટ કરે છે.
તેને લોકોને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી છે
એવું માનવામાં આવે છે કે ઉર્ફીએ આ ડ્રેસ નવરાત્રિ માટે પહેર્યો હતો.
તે જે પણ કરે છે તે એકદમ નવું બની જાય છે.
શું શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા અલગ થઈ ગયા? અભિનેતાની પોસ્ટે વધારી ચિંતા
Learn more