કેનેડા વર્ષ 1867 માં બ્રિટનથી સ્વતંત્ર થયું હતુ

કેનેડા શબ્દનો અર્થ 'ગામ' થાય છે.

રશિયા બાદ કેનેડા દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે

કેનેડાનો પાસપોર્ટ દુનિયાના 10 શક્તિશાળી પાસપોર્ટમાં આવે છે

ભારતની જેમ કેનેડાનો પણ કોઈ રાજ્ય ધર્મ નથી

દુનિયામાં સૌથી વધારે તળાવો કેનેડામાં છે

બાસ્કેટ બોલ રમતનો આવિષ્કાર કેનેડામાં થયો હતો

કેનેડાની વસ્તી લગભગ 4 કરોડ છે

કેનેડાની વસ્તીના 20% લોકો વિદેશથી આવીને વસેલા લોકો છે

કેનેડામાં 15 લાખ ભારતીય મુળના લોકો રહે છે