લગ્નના 5 વર્ષ બાદ મા બનશે ટીવી એકટ્રેસ રૂબિના દિલૈક

 

અભિનેત્રીએ ફોટો શેર કરી ચાહકોને ખુશખબર આપી છે.

રુબિનાએ પતિ અભિનવ શુક્લા સાથે બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તસ્વીરો શેર કરી છે.

રુબિના ફોટોમાં ક્રૂઝ પર તેના બેબી બમ્પને ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે

 અભિનવ શુક્લા પણ તેની સાથે હસતા હસતા પૉઝ આપી રહ્યો છે

 બંનેના ચહેરા પર માતા-પિતા બનવાનો આનંદ સ્પષ્ટ જોવા મળે છે. 

ચાહકો રુબિના દૈનિક પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી હતી અટકળો

 રુબીના દિલૈક TVની પ્રખ્યાત અભિનેત્રી અને બિગ બોસ 14 વિજેતા છે.