ઉર્ફી જાવેદ હંમેશા તેના ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. 

 ઉર્ફી જાવેદ ફરી એક વાર તેના લુકને લઈને ચર્ચામાં આવી છે.   

ઉર્ફી જાવેદે લાલ રંગના લહેંગામાં પોતાનો બ્રાઇડલ લુક શેર કર્યો છે.

ઉર્ફી ઘણીવાર તેના બોલ્ડ સ્ટાઇલ અને કપડા માટે ટ્રોલ થાય છે.

પરંતુ આ વખતે ઉર્ફીના બ્રાઈડલ લુકને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

તેનો આ લુક જોઈ ટ્રોલર્સ પણ સોશિયલ મીડિયા પર તેના વખાણ કરી રહ્યા છે.