ઝીમ્બાબ્વે 25 એપ્રીલ 2004 ના રોજ હરારેમાં શ્રીલંકા સામે રમાયેલી એક મેચમાં ઝીમ્બાબ્વેની આખી ટીમ 35 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી

કેનેડા 19 ફેબ્રુઆરી 2003માં શ્રીલંકા સામેની મેચમાં કેનેડાની આખી ટીમ 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ

ઝીમ્બાબ્વે 8 ડિસેમ્બર 2001 ના કોલંબોમાં શ્રીલંકા સામેની મેચમાં ઝીમ્બાબ્વેની ટીમ 38 રનમાં ઓલઆઉટ થઈ હતી

શ્રીલંકા 11 જાન્યુઆરી 2012 ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી  મેચમાં શ્રીલંકાની આખી ટીમ 43 રનમાં ઓલઆઉટ થઈ હતી

પાકિસ્તાન 25 ફેબ્રુઆરી 1993ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં પાકિસ્તાનની ટીમ 43 રનમાં ઓલઆઉટ થઈ હતી

ઝિમ્બાબ્વે 3 નવેમ્બર 2009ના રોજ બાંગ્લાદેશ સામેની મેચમાં ઝિમ્બાબ્વે 44 રનમાં ઓલઆઉટ થઈ હતી.

નામિબિયા 27 ફેબ્રુઆરી 2003 ના રોજ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં નામિબિયાની પુરી ટીમ 45 રનમાં ઓલઆઉટ થઈ હતી

ભારત 29 ઓક્ટોબર 2000 ના રોજ શ્રીલંકા સામેની મેચમાં ભારતીય ટીમ 54 રનમાં ઓલઆઉટ થઈ હતી

વેસ્ટઈન્ડિઝ 25 જાન્યુઆરી 2004ના રોજ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં વેસ્ટ ઈન્ડિઝની પુરી ટીમ 54 રનમાં ઓલઆઉટ થઈ હતી