શિયાળામાં લોકો ઉનાળાની સિઝનની સરખામણીએ ઓછું પાણી પીવે છે.
હાઇડ્રેટેડ રહેવાથી આરોગ્યને અનેક લાભ થાય છે.
આ સિઝનમાં ત્વચા ખુબ જ સુષ્ક થઈ જાય છે, તેથી હાઇડ્રેટેડ રહો
હાઇડ્રેશનને કારણે રોગપ્રતિકારક શક્તિમાં વધે છે અને રોગોથી રક્ષણ મળે છે.
ઠંડીમાં સાંધાના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે.
પાની પીવાથી સાંધાના દુખાવામા રાહત મળે છે.
બહારની ઠંડી અને ઘરમાં હીટરની ગરમ હવાને કારણે આંખો સૂકી થઈ જાય છે.
પર્યાપ્ત હાઈડ્રેશન આંખોમાં ભેજનું સ્તર જાળવી રાખે છે.
શાહરૂખ-સલમાન કે અમિતાભ બચ્ચન નહીં આ છે ભારતના સૌથી ધનિક સ્ટાર
Learn more