આયુષ્યમાન ખુરાનાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 3 માં એન્કરીંગ કર્યું હતું.

સોફી ચૌધરી ' હે બેબી', ' પ્યાર કે સાઈડ ઈફેક્ટ' જેવી ફિલ્મોમાં નાની ભૂમીકા ભજવતી જોવા મળી હતી.

તે MTV ની સૌથી સફળ વીડિયો જોકી રહી ચૂકી છે

શાહરુખ ખાનએ 2007માં અભિતાબ બચ્ચની જગ્યાએ શોના હોસ્ટની જવાબદારી સંભાળી હતી.

અભિતાબ બચ્ચન છેલ્લા ઘણા સમયથી સોની ટીવીના  શો કૌન બનેગા કરોડપતિ ને હોસ્ટ કરી રહ્યા છે

તેઓ બિગ બોસ 3 પણ હોસ્ટ કરી ચૂક્યા છે. 

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બિગ બોસ 2 હોસ્ટ કર્યું હતું. 

રણવિજય 'રોડીઝ' ની પ્રથમ સીઝનનો વિજેતા રહ્યો છે.આ સીઝનથી તેણે લગભગ તમામ સીઝન હોસ્ટ કરી છે.