શાહરૂખ ખાન દર વર્ષે પરિવાર સાથે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરે છે.
માધુરી દિક્ષિત પણ બાપ્પાને ઘરે લાવીને પુજન-અર્ચન કરે છે
સલમાન ખાન દર વર્ષે ધામધૂમથી ગણેશ ચતુર્થી ઉજવે છે
સોનુ સુદ પોતાના પરિવાર સાથે ગણેશોત્સવ મનાવે છે
વિવેક ઓબેરોય પણ પરિવાર સાથે ગણપતિ બાપ્પાને આવકારે છે.
કૃતિ સેનન પણ ગણપતિ દાદામાં શ્રદ્ધા રાખે છે.
શ્રદ્ધા કપુર દર વર્ષે પોતાના ઘરે ગણપતિ સ્થાપના કરે છે
અભિનેત્રી સોનાલી બેન્દ્રે પણ ઘરે ગણપતિ દાદાને લાવે છે
શિલ્પા શેટ્ટી પરિવાર સાથે ગણેશોત્સવ મનાવે છે
કંગના રનૌત ઘરે ગણપતિ મહારાજની સ્થાપના કરે છે.