આ છે ટીવીના સૌથી વધારે ફી લેતા એક્ટર્સ

આ એક્ટર્સે પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીત્યા

લોકોના પ્રેમની સાથે-સાથે ઘણાં પૈસા પણ કમાયા

રૂપાલી ગાંગુલી એટલે કે અનુપમા એક એપીસોડના લગભગ રૂ. 3 લાખ ચાર્જ કરે છે

અભિનેત્રી હિના ખાન રૂ. 2 લાખ ચાર્જ કરે છે

સાક્ષી તંવર એક એપિસોડના રૂ. 1.25 લાખ સુધી ચાર્જ કરે છે

કપિલ શર્મા એક એપિસોડના રૂ. 50 લાખ સુધી ફી ચાર્જ કરે છે

દિવ્યાંકા ત્રિપાઠી એક એપિસોડના 1.5 લાખ સુધી ચાર્જ કરે છે

રોનિત રોય વેબ સિરિઝના એક એપિસોડના 1.25 લાખ ચાર્જ કરે છે

અભિનેતા કરણ પટેલની પણ એક એપિસોડની 1.25 લાખ સુધી ફી છે