બ્રેકઅપ પછી આજ સુધી સિંગલ જ છે આ અભિનેત્રીઓ
પીઢ અભિનેત્રી તનુજાની પુત્રી તનિષા મુખર્જી હજુ પણ સિંગલ જ છે.
વાહબિઝ દોરાબજી
પણ વિનિયન ડીસેનાથી અલગ થયા પછી સિંગલ જ છે.
કરણ ગ્રોવરથી
છૂટાછેડા પછી જેનિફર વિંગેટ 7 વર્ષથી સિંગલ જ છે
રશ્મિ દેસાઈ 7 વર્ષથી સિંગલ લાઈફ જીવે છે.
સંજીદા શેખ
પણ નાબેતી સાથે છૂટાછેડા થયા પછી એકલી જ રહે છે
જુહી પરમાર 2019 માં તેના પતિ
સચિન શ્રોફ
સાથે છૂટાછેડા થયા પછી સિંગલ જ છે.
બે વાર લગ્ન કર્યા હોવા છતાં શ્વેતા તિવારીને લાંબા સમયથી જીવનસાથી મળ્યો નથી.
રાકેશ બાપટથી અલગ થયા બાદ અભિનેત્રી રિદ્ધિ ડોગરા 11 વર્ષથી સિંગલ છે.
ટીવી એન્કર રહી ચૂક્યા છે આ બોલીવુડ સ્ટાર