ચોકલેટમાં સેરોટોનિની હોય છે, જે સ્ટ્રેસ લેવલ ઘટાડવાનું કામ કરે છે.
દરરોજ ચોકલેટ ખાવાથી ડિપ્રેશન
જેવી બીમારીઓથી
દૂર રહેશો.
દરરોજ સવારમાં ચોકલેટ ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે.
દરરોજ સવારમાં ચોકલેટ ખાઓ છો તો વજન ફટાફટ
ઘટી જાય છે.
ડાયાબિટીસના દર્દીઓએ ડાર્ક ચોકલેટ ખાવી ફાયદાકારક
ચોકલેટ ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં
રહે છે.