આ દિવસોમાં ઉર્ફી જાવેદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોવામાં આવ્યું હતું કે ઉર્ફી જાવેદને ટૂંકા કપડા પહેરવા બદલ પોલીસ પકડી લઈ જાય છે.
હવે ઉર્ફી જાવેદના આ વીડિયોનું સત્ય સામે આવ્યું છે.
ઉર્ફી જાવેદે પોતાની ફેશન બ્રાન્ડને પ્રમોટ કરવા માટે ફેક વીડિયો બનાવ્યો હતો.
આ વીડિયોમાં દેખાતા પોલીસ અધિકારીઓ પણ નકલી હતા
વીડિયો વાયરલ થયા બાદ મુંબઈ પોલીસ એક્શનમાં આવી છે.
મુંબઈ પોલીસે ઉર્ફી જાવેદ વિરુદ્ધ તેના કાર્યો બદલ કેસ નોંધ્યો છે.
મુંબઈ પોલીસે ટ્વિટમાં લખ્યું છે કે, 'સસ્તી પ્રસિદ્ધિ માટે કોઈ દેશનો કાયદો તોડી શકે નહીં.
ઉર્ફી જાવેદની મુંબઈ પોલીસે કરી ધરપકડ !
Learn more