મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ વિધિઓની શરૂઆત થઈ ગઈ છે. 

પ્રથમ પ્રી-વેડિંગ ફંક્શન 'લગન લખવાનુ'નું આયોજન કરવામાં આવ્યું હતું. 

જામનગરમાં અંબાણી પરિવારના ફાર્મહાઉસમાં આ ફંકશન પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ઉજવવાયું હતું.

 ફંકશનમાં રાધિકા મર્ચન્ટે અનુમિક ખન્ના દ્વારા ડિઝાઈન કરેલો લહેંગા પહેર્યો હતો. 

તેણીના પોશાકમાં ફ્લોરલ ડિઝાઇન દર્શાવવામાં આવી હતી

 સાસુ નીતા અંબાણીએ ગોર્જિયસ લહેંગો પહેર્યો હતો.  

શ્લોકા મહેતાએ પ્રિ-વેડિંગ સેરેમની માટે અનામિકા ખન્નાએ ડિઝાઇન કરેલો ગોલ્ડન લહેંગો પહેર્યો હતો