એશિયાનો સૌથી ધનાઢ્ય પરિવાર મુકેશ અંબાણીના પરિવારમાં નવા સભ્યના ઉમેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. 

અંબાણી પરિવારના સભ્યો શ્લોકા મહેતા, ઈશા અંબાણી, આનંદ પીરામલ, આકાશ અંબાણી અને અનંત અંબાણી સાથે જોવા મળે છે.

તસવીરમાં ત્રણેય દિવાઓ ગુજરાતી લૂકમાં જોવા મળે છે.

રાધિકાનો ગુજરાતી લૂક વાયરલ થઈ રહ્યો છે. રાત્રિભોજન માટે, રાધિકાએ ગુલાબી રંગનો ઘાઘરો પહેરવાનું પસંદ કર્યું હતું.

રાધિકાના ઘાઘરામાં ભારે સોનાનું ભરતકામ અને કિનારીઓ પર ગોટા-પટ્ટીનું કામ હતું.

અનંત-રાધિકાની વિસ્તૃત પ્રી-વેડિંગ પાર્ટીમાં લાલ સાડી અને ભારે જવેલરી સાથે રોયલ લૂકમાં જોવા મળ્યા 

કિંમતી જ્વેલરી નીતા અંબાણીના શાહી દેખાવમાં વધારો કરતી હોય તેવું લાગતું હતું.