કાન્સ ફિલ્મ  ફેસ્ટિવલમાં ભારતીય અભિનેત્રીઓનો દબદબો

કાન્સના રેડ કાર્પેટ પર ભારતીય અભિનેત્રીઓએ પોતાની અદાઓથી સૌના મન મોહી લીધા 

મેગાલોપોલિસ સ્ક્રીનિંગમાં ઐશ્વર્યા રાય બચ્ચન બ્લેક અને ગોલ્ડ બટરફ્લાય ડ્રેસમાં ચમકી

ઐશ્વર્યા રાય બચ્ચને ફાલ્ગુની અને શેન પીકોક દ્વારા ડિઝાઇન કરાયેલ વાદળી અને ચાંદીમાં ડબલ શેડનો પોશાક પહેર્યો હતો

ઉર્વશી રાઉતેલાએ કાન્સમાં રેડ કાર્પેટ પર ન્યૂડ અને લાલ રંગનો ડ્રેસ પહેરી સૌકોઇનું ધ્યાન ખેંચ્યું હતું

કિયારા અડવાણીએ તેના 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ડેબ્યુ પહેલા વ્હાઇટ પોશાકમાં પોતાની અદાઓ વિખેરી 

કિયારા અડવાણીએ તેના હોટ અંદાજમાં કાન્સમાં જલાવો વિખેર્યો હતો