હીરાના વેપારીએ ટ્રમ્પની પ્રતિકૃતિ વાળો અદ્ભુત હીરો બનાવ્યો
આ બનાવવા માટે 5 કુશળ કારીગરોને 60 દિવસની મહેનત કરી હતી.
આ ખાસ ડાયમંડ મુકેશ પટેલ અને સ્મિત પટેલની કંપની ગ્રીનલેબ ડાયમંડ દ્વારા બનાવવામાં આવ્યો છે.
આ હીરાની કિંમત હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં 10 હજાર યુએસ ડોલર હોવાનું કહેવાય છે.