અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ છેલ્લા છ મહિનાથી અવકાશમાં અટવાયેલી છે.

તાજેતરમાં અવકાશમાંથી સુનીતા વિલિયમ્સની તસવીરો સામે આવી છે. જેમાં સુનિતા પિઝા અને ચિપ્સ ખાઈ રહી છે. 

આ તસવીરોમાં અને પહેલાની તસવીરોમાં ફર્ક સાફ સાફ દેખાઈ રહ્યો છે.

 સુનિતા વિલિયમ્સની તસવીર જોયા બાદ ઘણા લોકો ચિંતિત છે.

આ તસવીરોઅને પહેલાની તસવીરોમાં ફર્ક સાફ સાફ દેખાઈ રહ્યો છે.

તેના શરીરમાં કેલરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે તેનું વજન ઘટ્યું છે.

નાસાનું કહેવું છે કે, સુનિતા વિલિયમ્સની તબિયત ઠીક છે.