22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવા જઈ રહ્યો છે.

અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરનું કામ પૂર્ણ થવાને આરે છે. 

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરની નવી તસવીરો જાહેર કરી છે.

આ તસવીરોમાં મંદિરની સજાવટ જોવા મળી રહી છે. 

મંગળવારથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પણ પ્રારંભ થયો છે.

ધાર્મિક વિધિનો કાર્યક્રમ 21 જાન્યુઆરી સુધી ચાલશે. 

રામ મંદિર ખૂબ ભવ્ય છે. જે ભારતના સૌથી સુંદર મંદિરોમાંનું એક હશે.