સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા છે.

લગ્ન બાદ કપલે બોલિવૂડ સ્ટાઈલમાં ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપી હતી.

રિસેપ્શન પાર્ટીમાં ન્યૂલી વેડ સોનાક્ષી સિન્હા ગોલ્ડન એમ્બ્રોઇડરી સાથે લાલ બનારસી સિલ્ક બ્રોકેડ સાડી પહેરી હતી.

સોનાક્ષીની આ સાડી ભારતીય ફેશન બ્રાન્ડ રો મેંગોની હતી..

આ બનારસી સિલ્ક બ્રોકેડ સાડીમાં અર્ધચંદ્રાકાર આકારની ડિઝાઇન છે.

હાથથી વણાયેલી આ સાડીને રંગવા અને વણાટ કરવા માટે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

આ સાડીની કિંમત લગભગ 79,500 રૂપિયા છે. 

Nita Ambani at Varanasi:નીતા અંબાણીએ વારાણસીમાં ચાટની લિજ્જત માણી