બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યનની ગણતરી ટોચના કલાકારોમાં થાય છે.

કાર્તિકે પોતાના 12 વર્ષના કરિયરમાં બૉલિવુડને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે

તેની સખત મહેનતના પરિણામે અભિનેતા આજે તે સ્થાને છે જ્યાં તેની પાસે કરોડોની સંપત્તિ છે.

એક સમય એવો હતો જ્યારે તેની પાસે પૈસા નહોતા ત્યારે તે 12 જેટલા લોકો માટે ખાવાનું બનાવતો હતો. 

કાર્તિકના પિતાનું સપનું હતું કે તેમનો દીકરો તેમની જેમ ડોક્ટર બને.

પૈસા બચાવવા માટે તે ઘણીવાર નવી મુંબઈથી લોકલ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતો હતો.

 એક્ટિંગમાં રસ હોવાને કારણે તે કોલેજમાં ફેલ થયો.

 શરુઆતના દિવસોમાં જ્યારે તે ઓડિશન આપવા જતો ત્યારે તેને જોઈને બહારથી જ  રિજેક્ટ કરવામાં આવ્યો હતો.

કાર્તિક જ્યારે કોલેજના ત્રીજા વર્ષમાં હતો ત્યારે તેને તેની કારકિર્દીની પ્રથમ ફિલ્મ મળી હતી

કાર્તિકે ફિલ્મ પ્યાર કા પંચનામાથી અભિનયની શરૂઆત કરી હતી. 

ભારતીય સુંદરીઓને પણ પાછળ છોડી આ વિદેશી હસીનાઓ બોલિવુડ પર કરી રહી છે રાજ