ગૂગલે 25 વર્ષ પૂરા કર્યા, જાણો કેવી રહી અત્યાર સુધીની સફર?
સર્ચ એન્જિન Google આજે તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે.
જન્મ દિવસ પર ગુગલે બનાવ્યું ખાસ ડૂડલ
ગુગલની શોધ 4 સપ્ટેમ્બર 1998 માં થઈ હતી.
ગૂગલ એ બે અમેરિકન કોમ્પ્યુટર વૈજ્ઞાનિકો લેરી પેજ અને સેર્ગેઈ બ્રિનના મગજની ઉપજ છે.
ઓફિશિયલી લોન્ચ કરતા પહેલા ગુગલનું નામ backrub રાખવાનું હતું
ગુગલની જન્મ તારીખ અનેક વખત બદલવામાં આવી છે.
છેલ્લા 25 વર્ષોમાં તેણે આખી દુનિયાને અનેક રીતે પોતાની સાથે જોડી છે.
તે માત્ર સર્ચ એન્જિન માટે જ નહીં પરંતુ અન્ય ઘણી સેવાઓ માટે પણ જાણીતું છે.
દિવ્યા ખોસલાની સ્ટાઈલ પર તમારુ પણ મન મોહી જશે