બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમની પાસે અપાર સંપત્તિ છે.

પરંતુ ભારતના સૌથી ધનિક સ્ટાર સલમાન શાહરૂખ કે અમિતાભ બચ્ચન નથી.

 સરવાનન અરુલ ભારતના સૌથી ધનિક સ્ટાર છે. 

તેનું નામ સરવાનન અરુલ (Saravanan Arul) ઉર્ફે લિજેન્ડ સરવાનન છે

તે એક એવો હીરો છે જેણે એક પણ હિટ ફિલ્મ નથી આપી તેમ છતાં તે ભારતના સૌથી ધનિક સ્ટાર છે.

સરવાનન અરુલ એક જાણીતા ઉદ્યોગપતિ છે 

તે ધ ન્યૂ લિજેન્ડ સરવાના સ્ટોર્સના માલિક છે

સરવાનન 2500 કરોડ રૂપિયાનું બિઝનેસ એમ્પાયર ચલાવે છે.

 એક અહેવાલ મુજબ તે દર મહિને 1.5 થી 2 કરોડ રૂપિયાની કણામી કરે છે.

 રશ્મિકા મંદાનાનો ડીપફેક વિડીયો થયો વાયરલ, સોશિય મીડિયા પર મચી બબાલ