સચિન પાયલટ દેશના જાણીતા રાજકારણી છે.

હાલમાં તેઓ રાજસ્થાનના ટોંક વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. 

જો કે આ દિવસોમાં તે પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં છે. 

તાજેતરમાં સચિન પાયલટ અને સારા પાયલટના છૂટાછેડા થયા છે.

સચિન પાયલટની સારા સાથેની લવસ્ટોરી હંમેશા ચર્ચામાં રહી હતી. 

સચિન અને સારા લંડનની કોલેજમાં પ્રેમમાં પડ્યા હતા. 

સચિન અને સારા બંનેના પરિવારે તેમના લગ્ન માટે ના પાડી દીધી હતી

કેમકે સચિન હિંદુ પરિવારમાંથી હતો જ્યારે સારા મુસ્લિમ પરિવારમાંથી હતી. 

સચિન પાયલટે જાન્યુઆરી 2004માં સારા અબ્દુલ્લા સાથે લગ્ન કર્યા હતા.

વર્ષોના સંબંધો બાદ સચિન અને સારા પાયલટ એકબીજાથી અલગ થઈ છે. 

Video : કપાળ પર સિક્કો ચોંટાડી વડાપ્રધાને બાળકો સાથે કરી મસ્તી