ટ્રેનમાં બાળકોની સીટ બુક કરાવવાને લઈને શું છે નિયમ

ટ્રેનમાં મોટી સંખ્યામાં દરરોજ લોકો મુસાફરી કરે છે

મુસાફર તરીકે આપણે રેલવેના નિયમો વિશે માહિતગાર હોવા જોઈએ

ટ્રેનમાં બાળકની સીટ બુક કરાવવા અંગેનો નિયમ તમે જાણો છો?

ટ્રેનમાં 1 થી 4 વર્ષના બાળકનું રિઝર્વેશન કરાવવું જરૂરી નથી

5 વર્ષથી નાના બાળકો ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરી શકે છે

5 થી 12 વર્ષના બાળક માટે અલગથી રિઝર્વ ટિકિન નથી લેતા તો ટિકિટનું અડધું ભાડું ચુકવવું પડે છે

આવી સ્થિતિમાં બાળક માતા કે પિતાની સીટમાં સાથે મુસાફરી કરી શકે છે

5 થી 12 વર્ષના બાળક માટે અલગથી બર્થ બુક કરાવો છો તો પુરુ ભાડું ચુકવવું પડે છે

રિઝર્વેશન કરાવતી વખતે તમે 1 થી 4 વર્ષના બાળકોની વિગત ભરો છો તો તેનું ભાડું ચુકવવું પડશે

1 થી 4 વર્ષના બાળકોની વિગત નહી ભરવા પર બાળક ફ્રીમાં મુસાફરી કરી શકે છે