રિહાના અનંત અંબાણી સાથે ડાન્સ કરતી જોવા મળી હતી

રિહાના સાથે સ્ટેજ પર નીતા અંબાણી, રાધિકા મર્ચન્ટ, શ્લોકા મહેતા, આકાશ અંબાણી અને અનંત અંબાણી જોવા મળ્યા હતા

રીહાનાએ અંબાણી પરિવાર સાથે સ્ટેજ પર ડાન્સ પણ કર્યો હતો

રિહાન્નાએ અનંત અને રાધિકાને તેમના આગામી લગ્ન માટે અભિનંદન પણ આપ્યા હતા

રિહાનાના વીડિયો પર ચાહકો પણ પ્રેમ વરસાવી રહ્યા છે

જામનગર એરપોર્ટ પર ચાહકો સાથે પોઝ આપતા સૌ કોઈ થયા ખુશ 

એરપોર્ટ પર લોકો સાથેના તેમના વર્તનના વખાણ પણ થઈ રહ્યા છે

રિહાન્ના શનિવારે સવારે જામનગરથી અમેરિકા જવા નીકળી હતી