દેશભરમાં ગણતંત્ર દિવસની ખુબ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામા આવી.  

દ્વારકા જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી

દ્વારકાના ઇતિહાસમાં દ્વારકા સમુદ્ર નારાયણ મંદિર વિસ્તારના દરિયા અંદર ધ્વજ  લહેરાયો હતો.

કોમલ ભૂપેન્દ્ર વેગડ તથા કાજલ ભૂપેન્દ્ર વેગડ નામની જુડવા બેહનોએ દરિયામાં ધ્વજ લહેરાવ્યો

દ્વારકામાં જુડવા બહેનોએ દરિયાની અંદર સ્કુબા ડ્રાઇવ કરી ધ્વજ લહેરાવ્યો છે.  

દ્વારકા જિલ્લાના લોકો દેશભક્તિના રંગે રંગાયા હતા