મહિલાઓ નખ પર લગાવેલ નેઈલ પોલીસ હટાવવા માટે નેઈલ પોલીસ રીમુવરનો ઉપયોગ કરે છે.
નેઈલ પોલીસ રીમુવર
તમે નેઈલ પોલીસ દુર કરવા ઘરમા જ રહેલી કેટલીક વસ્તુનો ઉપયોગ કરી શકો છો.
ઘરેલું ઉપાય
નેઈલ પોલીસ હટાવવા માટે તમે પરફ્યુમનો ઉપયોગ કરી શકો છો
પરફ્યુમ
પરફ્યુમમાં લગભગ 20-25% આલ્કોહોલનું પ્રમાણ હોય છે.
પરફ્યુમમાં આલ્કોહોલ
કોટનમાં પરફ્યુમ લગાવી નખ પર થોડી વાર ઘસો,આમ કરવાથી નેઈલ પોલીસ દુર થઈ જશે.
કેવી રીતે ઉપયોગ કરવો
લીંબુ અને બેકિંગ સોડાનો ઉપયોગ કરી નેઈલ પોલીસ હટાવી શકો છો
બેકિંગ સોડા
એક ચમચી બેકિંગ સોડામાં 10 લીંબુના ટીપા નાખી તેને મીક્સ કરો અને તેને રુની મદદથી નખ પર લગાવો.
ઉપયોગ કરવાની રીત
Health Tips : વજન ઓછું કરવું હોય તો રોજ ખાઓ આ ખોરાક - Nirbhay News
Learn more