સોશિયલ મીડિયામાં  રકુલ અને જેકીના વેડિંગ ફંક્શનના ઘણા વીડિયો અને ફોટો થયા વાયરલ 

રકુલ પ્રીત સિંહે ડિઝાઇનર તરુણ તાહિલિયાની દ્વારા ડિઝાઇન કરેલો પેસ્ટલ લહેંગો પહેર્યો હતો 

આ લહેંગાને દોરા અને મોતીથી હાથવણાટ કરવામાં આવ્યો હતો. 

શિલ્પા શેટ્ટી, આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર જેવા સેલિબ્રિટી હાજર રહ્યા હતા

પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં આ લગ્નની સેરેમની યોજાઈ હતી