રાજકોટ TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડની કરુણાંતિકાને આજે એક મહિનો પૂર્ણ થયો છે.

 પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું હતું.

 કોંગ્રેસના આ બંધને રાજકેટવાસીઓએ સમર્થન આપ્યુ છે.

સમગ્ર શહેર સજ્જડ બંધ રહેતા બજારોમાં સન્નાટો છવાયો છે.

NSUI અને યુથ કોંગ્રેસની અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં શાળાઓને બંધ કરવામાં આવી હતી. 

કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી સાથે અટકાયત કરવામા આવી હતી. 

કોંગ્રેસના કાર્યકરોની સાથે પીડિત પરિવારની પણ અટકાયત કરવામા આવી હતી.  

 પીડિત પરિવારની અટકાયત થતા સરકાર પર ઠાલવ્યો આક્રોશ  

Nita Ambani at Varanasi:નીતા અંબાણીએ વારાણસીમાં ચાટની લિજ્જત માણી