આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મુંબઈમાં જિયો વર્લ્ડ પ્લાઝાનું ઉદ્ઘાટન કર્યું.
સમારોહમાં આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, કરીના કપૂર જેવા કલાકારોએ હાજરી આપી હતી.
આ સમારોહમાં અંબાણી પરિવારનો પોશાક બધાને ખુબ જ પસંદ આવ્યો
રાધિકા મર્ચન્ટ પણ તેના મંગેતર અનંત અંબાણી સાથે જોવા મળી હતી
આ સમારોહમાં રાધિકા મર્ચન્ટે બ્લેક શોર્ટ ડ્રેસમાં તમામ લાઈમલાઈટ મેળવી હતી.
રાધિકા મર્ચન્ટની જેમ અનંતે પણ ઈવેન્ટ માટે બ્લેક કલરનો પોશાક પસંદ કર્યો હતો
રાધિકા મર્ચન્ટે તેના સસરા એટલે કે મુકેશ અંબાણી અને ભાભી ઈશા અંબાણી સાથે પોઝ આપ્યો હતો.
રાધિકા મર્ચન્ટની સુંદરતાએ લોકોના દિલ જીતી લીધા
ઐશ્વર્યા રાય અભિનેત્રી નહીં પરંતું ડોક્ટર બનવા માંગતી હતી, જાણો તેનાથી જોડાયેલી ખાસ વાતો
Learn more