દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ લગ્ન કરી લીધા છે.

પીવી સિંધુ અને વેંકટ દત્તા સાઈએ પરંપરાગત રીતે કર્યા લગ્ન   

પીવી સિંધુએ રાજસ્થાનના ઉદયપુરના એક રિસોર્ટમાં લગ્ન કર્યા

લગ્નમાં પરિવાર અને નજીકના લોકો રહ્યા હાજર 

પીવી સિંધુના પતિ વેંકટ સાઈ એક બિઝનેસમેન છે

24 ડિસેમ્બરે હૈદરાબાદમાં રિસેપ્શન પાર્ટી યોજાશે