પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની દીકરી માલતી મેરી હવે 2 વર્ષની થઈ ગઈ છે.
15મી જાન્યુઆરીએ તેમનો જન્મદિવસ હતો.
15મી જાન્યુઆરીએ નિક અને પ્રિયંકાના પરિવારે બીચ પર સમય વિતાવ્યો હતો.
પ્રિયંકા અને નિકે પ્રખ્યાત કાર્ટૂન પાત્ર એલ્મો સાથેની થીમ આધારિત પાર્ટીનું આયોજન કર્યું હતું.
જેમાં ચારે બાજુ લાલ અને ગુલાબી સજાવટ હતી.
નિકે બર્થડે પાર્ટીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
તસ્વીરમાં હાર્ટ સ્વેટર, ચશ્મા અને માથા પર તાજ પહેરીને માલતી ખૂબ જ સુંદર લાગી રહી છે.
‘ઇશ્કબાઝ’ફેમ એક્ટ્રેસ શ્રેણુ પરીખ બંધાઇ લગ્નના બંધનમાં, જુઓ શાનદાર photos
Learn more