પ્રિયા પ્રકાશ વારિયર એ સેલિબ્રિટી છે જેનો વીડિયો તેને ખૂબ ઊંચાઈ પર લઈ ગયો.
2018માં પ્રિયાનો એક વીડિયો રિલીઝ થયો હતો જેમાં તે એક છોકરાને આંખોથી ઈશારા કરે છે
છેલ્લા ત્રણ- ચાર વર્ષમાં પ્રિયા એટલી બદલાઈ ગઈ છે કે તેને એક નજરે ઓળખવી પણ મુશ્કેલ છે.
પ્રિયા પ્રકાશ વોરિયરે ફરી એકવાર પોતાના લૂકથી ચાહકોના દિલમાં ખળભળાટ મચાવી દીધો છે.
પ્રિયાએ તના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની તસવીરો પૉસ્ટ કરી છે.
પ્રિયા વ્હાઈટ કલરના બોલ્ડ ડ્રેસમાં ન્યુડ મેકઅપ સાથે પોતાના લુકને કંપ્લીટ કર્યો છે.
આ સાથે તેને પોતાના વાળને બન બનાવીને બાંધ્યા છે અને એસેસરીઝમાં ડાયમંડ ઈયરિંગ્સ પહેરી છે.
અભિનેત્રી સિવાય પ્રિયા એક મોડલ અને પ્લેબેક સિંગર પણ છે.
તેને 2018માં ગુગલ પર મોસ્ટ સર્ચ્ડ પર્સનાલિટીનો ખિતાબ પણ મળ્યો હતો.
સાઉથ ઈન્ડિયન સિનેમામાં તેનું નામ ખુબ જાણીતું છે.
Randeep Hooda અને Lin Laishram ના લગ્ન, જુઓ પ્રી વેંડિગ ફોટો
Learn more