PM મોદીએ આજે બેટ દ્વારકામાં ભગવાન કૃષ્ણના મુખ્ય મંદિરમાં દર્શન કર્યા હતા.
ત્યારબાદ તેમના ડ્રીમ પ્રોજેક્ટ 'સુદર્શન સેતુ'નું લોકાર્પણ કર્યુ હતું.
વડાપ્રધાન મોદીએ દ્વારકામાં બોટમાં સવારી કરી હતી.
ત્યારબાદ PM મોદીએ દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું.
અહીં તેમણે પૌરાણિક દ્વારકાના અવશેષો નિહાળ્યા હતા.
અને વડાપ્રધાને 'X' પર સ્કૂબા ડાઈવિંગની તસવીરો શેર કરી હતી.
તેમણે લખ્યું કે, ‘પાણીમાં ગરકાવ દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવાનો અનુભવ દિવ્ય રહ્યો.