જામનગરમાં પીએમની જાહેર સભા યોજાઈ હતી.

PM મોદી સભાને સંબોધતા પહેલા જામ સાહેબને મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.

મુલાકાત દરમિયાન જામ સાહેબે PM મોદીને  હાલારી પાઘડી ભેટમાં આપી હતી.

મુલાકાત બાદ PM મોદીએ  કહ્યું- 'મારા માટે જામસાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે'

સભા દરમિયાન PM મોદીએ ક્ષત્રિય સમાજના બલિદાનને યાદ કર્યા 

આમ પીએમ મોદીએ જામનગરની મુલાકાત દરમિયાન ક્ષત્રિયોના વિરોધને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. 

મત માટે હેમા માલિની આકરા તડકામાં ઘઉં કાપવા પહોંચી, ફોટો વાયરલ થતા લોકોએ કરી ટ્રોલ - Nirbhay News